મહોરમ-૨૦૨૨ના તહેવારને લઇને જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને તા.૨૮-૭-૨૦૨૨ને ૧૨-૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાશે.
જૂનાગઢ જિલ્લામાં મહોરમ-તાજિયાનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવી શકાય તે હેતુસર જરૂરી સંકલન તથા ચર્ચા-વિચારણા માટે તા.૨૮-૭-૨૦૨૨ને બપોરના ૧૨-૩૦ કલાકે મુખ્ય સભાખંડ, કલેક્ટર કચેરી, જૂનાગઢ ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામા આવ્યું છે. આ બેઠકમાં વિવિધ ખાતા-કચેરીના વડાને ઉપસ્થિત રહેશે
