Gujarat

માંગરોળ મુરલીધર વાડી ખાતે જાયન્ટ્સ ગૃપ ઓફ માંગરોળ ના નવા હોદ્દેદારો ની સપથવીધિ યોજાઈ,,  પ્રથમ મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યુ, 

માંગરોળ,, માંગરોળ મુરલીધર વાડી ખાતે જાયન્ટ્સ ગૃપ ઓફ માંગરોળ ના નવા હોદ્દેદારો ની સપથવીધિ યોજાઈ,,
પ્રથમ મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યુ,
લીનેશભાઈ સોમૈયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ,    ભારત સ્થિત સેવા સંસ્થા જાયન્ટ્સ ગૃપ ઓફ માંગરોલ ના નવા વરાયેલા હોદ્દેદાર ની સપથ વિધી નો કાર્યક્રમ યોજાયો હતો જેમા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3બી ના પ્રમુખ શ્રી જયદેવભાઇ ભટ્ટ ુખાસ હાજર રહેલ સમારંભ ના અધ્યક્ષ પદે પ્રમુખ શ્રી(2021) લીનેશભાઈ સોમૈયા રહેલ અને મામલતદાર એચ.કે.પરમાર નગરપાલિકા ઉપ પ્રમુખ મનોજભાઈ વિઠલાણી, સમાજ સેવક પ્રફુલભાઈ નાંદોલા ,શિવમ ચક્ષુદાન ના નાથાભાઈ નંદાણીયા, એ ખાસ હાજરી આપેલ આ પ્રસંગે જાયન્ટ્સ ગૃપ ઓફ માંગરોલ ને ૧૦ વષઁ પુર્ણ થતા હોય ફાઉન્ડર પ્રમુખ શ્રી કિશનભાઈ પરમાર તથા સેવાભાવી નાથાભાઈ નંદાણીયા નુ વિશેષ સન્માન કરવામાં આવેલ અને ચક્ષુદાન કરનાર લોકો ના સ્નેહી ને પ્રમાણપત્ર આપવામા આવેલ નવી ટીમ મા પ્રમુખ તરીકે દિલીપભાઈ ટીલવાણી સાથે ઉ.પ્ર. છગનભાઈ પરમાર, નિલેશભાઈ રાજપરા,ડી.એ.પંકજભાઇ રાજપરા ડી.એફ.વિનુભાઈ મેસવાણીયા, સોશ્યિલ મિડીયા મા અનિષભાઈ ઞૌદાણા, એ સપથ ગ્રહણ કરેલ અને વિશેષ મેમ્બરશિપ ગ્રોથ ચેરમેન શ્રી ડોકટર ભાગઁવ પંડિત સાહેબ ની સક્રિયતા થી જોડાયેલ નવા મેમ્બર મા ડો.ભાવિનભાઇ છત્રાળા,ડો.બિપીનભાઇ સાપોવડીયા, ડો.લીનેશભાઈ મકવાણા, ડો.નિલેશભાઈ રામ, અરવિંદભાઈ ખેર, જગદીશભાઇ પાટડીયા એ સપથ ગ્રહણ કરેલ સર્વે ને યુનીટ ડાઇરેક્ટર યુનીટ શ્રી ગુણવંતભાઈ સુખાનંદી એ સવેઁ ને સપથ ગ્રહણ કરાવેલ આ તબક્કે શ્રી રમેશભાઈ જોષી, ચેતનભાઇ કગરાણા, જીતુભાઇ સાલસીયા, બાબુભાઇ વાજા, તેમજ પત્રકારમિત્રોએ ખાસ હાજરી આપેલ આભાર વિધી વિનુભાઈ મેસવાણીયા એ કરેલ ડી વાય એસ પી કોડીયાતર સાહેબ તથા ઉધોગપતી મેરામણભાઈ યાદવ એ ખાસ ફોન પર શુભેચ્છાઓ પાઠવેલ સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન નિલેશભાઈ રાજપરા એ કરેલ..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220523-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *