અમરેલી ના મોટા આંકડિયા ગામ ના વાડી વિસ્તાર માં કુવો બનાવવા આવેલાં મનસુખભાઇ ભલાભાઈ માધડ ઉંમર 45 કુવા પડી જતા એના સગા ઍ 108 નો સંપર્ક કર્યો
અમરેલી ની 108 એમ્બ્યુલન્સ માં ઓન ડ્યુટી સ્ટાફ માં emt સાગર મક્વાના pilot આરીફ શૈખ તુરંત નીકળી ને મોટા આંકડિયા ની વાડી વિસ્તાર માં સ્થળ પર પહોચી ને ફાયર ની ટીમ નો સંપર્ક કરી ને તથા ગામ ના લોકો ત્થા ફાયર ની મદદ થી ખાટલા માં દોરડા બાંધી ને યોગ્ય રિતે મનસુખભાઈ ને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી ને 108 ની ટીમ અને ફાયર ની ટીમ ઍ કુવા માંથી બહાર કાઢયા અને યોગ્ય સારવાર આપી ને અમરેલી ની ઓર્થોપેડીક હોસ્પિટલ માં શિફ્ટ કર્યા આ કારણે મનસુખભાઈ જીવ બચી જતા એના પરિવારે 108 ની ટીમ નો આભાર માન્યો હતો
રિપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી


