Gujarat

યુક્રેન ખાતેની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા છોટાઉદેપુર જિલ્લાના યુક્રેન ખાતે વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને મદદ

યુક્રેન ખાતેની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા છોટાઉદેપુર જિલ્લાના યુક્રેન ખાતે વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને મદદ ની જરૂરત હોય તો છોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા twitter દ્વારા પોસ્ટ મોકી ને કોઈપણ વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને મદદની જરૂર હોય તો છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા ટ્વિટર દ્વારા પોસ્ટ મૂકીને વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને મદદની જરૂર હોય તો છોટાઉદેપુર જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ફોન નંબર પર 02669-233021,,,
02669-233012 આ નંબર પર સંપર્ક કરવા છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા વિનંતી કરવામાં આવી છે યુક્રેન ખાતેની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા છોટાઉદેપુરના યુક્રેન ખાતે ના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને મદદ ની જરૂરિયાત હોય તો છોટાઉદેપુર જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નો સંપર્ક કરવા ટ્વીટર દ્વારા પોસ્ટ મૂકીને જણાવેલ કે મદદની જરૂર હોય તો સંપર્ક કરવા છોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા વિનંતી કરવામાં આવે છે

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20220225_223401.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *