Gujarat

રાણપુરના નાગનેશ ગામે શિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળી..

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે મહાશિવરાત્રી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.નાગનેશ મોટા રામજી મંદિર થી અવાડા ચોક સુધી શોભાયાત્રા નિકળી હતી.જેમા મહામંડલેશ્વર પરમ પૂજ્ય 1008 પતિતપાવનદાસ બાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.શોભાયાત્રા માં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220301-WA0797.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *