બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયત ના સરપંચ ગોસુભા જીવુભા પરમારના ભાઈ ના પુત્ર મનહરસિંહ શેરભા પરમાર(પોલીસ કોન્સ્ટેબલ) બોટાદ સીટી માં કાર્યરત છે જે ઓએ પોતાના લગ્ન સરકારનો કોરોના ની ગાઈડલાઈન મુજબ એકદમ સાદગી પૂર્વક રીતે તેમજ કોઇપણ જાતનો વરઘોડો કે જમણવાર વગર એકદમ સાદગીપૂર્ણ રીતે લગ્ન કરી તેમના પરિવાર તરફથી પરમવીર શહીદ હાલાજી કોમ્યુનીટી હોલ(દરબાર સમાજ ની વાડી) જેમાં હાલ કામ ચાલુ હોય તે માં ૫૧,૦૦૦ રૂપિયા આપી સમાજને એક અલગ રાહ ચિંધ્યો છે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

