Gujarat

રાણપુરમાં હેત વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દિવસ અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી..

બોટાદ જીલ્લાના રાણપુરમાં હેત વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામા આવી હતી.શાળાના વિદ્યાર્થીઓને સિંહ નુ મહત્વ સમજાવવા માટે પ્રોજેક્ટર દ્વારા પ્રત્યેક્ષ માહિતી આપવામાં આવી હતી. તથા વિદ્યાર્થીઓ ને સિંહ ના માસ્ક પેરાવી તથા અલગ અલગ ક્રાફ્ટ એકટીવીટી દ્વારા વિદ્યાર્થીઓ એ સિંહ ની થીમ આધારિત ખુબજ સરસ ક્રાફ્ટ રજુ કરવામા આવ્યા હતા.તેમજ હિન્દુઓના પવિત્ર રક્ષાબંધન પર્વની પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થી દ્વારા અવનવી રાખડી બનાવામાં આવી હતી અને રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી વિદ્યાર્થીનીઓ દ્વારા વિદ્યાર્થીને રાખડી બાંધવામાં આવી હતી..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20220810-WA0161.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *