Gujarat

રાણપુરમાં F.R.S.ફાઉન્ડેશન દ્વારા પક્ષીના માળા અને કુંડાનું વિતરણ કરાયુ

F.R.S.ફાઉન્ડેશન.દ્વારા રાણપુરમાં છેલ્લા ઘણા સમય થી રાણપુર શહેર તેમજ આજુ બાજુના વિસ્તાર માં શિક્ષણ, આરોગ્ય, સમાજસેવા અને અન્ય ક્ષેત્ર એ કાર્યરત છે.  ઉનાળા ના ધમધમતા તાપ મા માનવી જ્યાં રહી શકતા નથી. ત્યારે પશુઓ અને પક્ષીઓ કંઈ રીતે રહી શકે ?    તો તેની માટે આજ રોજ તારીખ:-૨૦/૩/૨૨ ને રવિવારે વિશ્વ ચકલી દિવસ નિમિતે સાંજે 4 થી 5 દરમ્યાન રાણપુર બસ સ્ટેન્ડ ચાર રસ્તા ખાતે.  F.R.S ફાઉન્ડેશન રાણપુર દ્વારા પક્ષીઓના માળા તથા પાણી ના કુંડા નું વિનામુલ્યે વિતરણ કરાવામાં આવ્યુ જેમાં રાણપુરના લોકોએ મોટી સંખ્યા માં લાભ લીધો હતો આ પ્રોગ્રામ ને  ફાઉન્ડેશન ના સભ્યો તથા ઘાંચી સમાજ ના પ્રમુખે સહકાર આપીને સફળ બનાવ્યો હતો..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
Attachments area

IMG-20220321-WA0419.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *