આજ રોજ લીલીયા મોટા ખાતે ફરઝ બજાવતા નીડર નિષ્ઠાવાન પી એસ આઈ શ્રી સાકરીયા સાહેબ ની ધારી ખાતે બદલી થતા લીલીયા કોંગ્રેસ પરિવાર દ્વારા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા ના અધ્યક્ષ સ્થાને સાકર પડો આપી તેમજ સાલ ઓઢાડી ફૂલ હાર કરી વીદાઈ માન આપવા મા આવેલ આ તકે લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવન ભાઈ વોરા બહાદુર ભાઈ બેરા નીતિનભાઈ ત્રિવેદી ભીખાભાઈ દેવાણી શબ્બીર દલ સહિત ના કાર્યકરો મિત્રો તેમજ લીલીયા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લિલિયા મોટા


