Gujarat

લીલીયા મોટા ખાતે સ્વ.કડવીબેન વોરા ના સમરણાર્થે બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો

આજ રોજ લીલીયા મોટા ખાતે લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવન ભાઈ વોરા ના માતુશ્રી ની પ્રથમ પૂર્ણતિથી નિમિતે એમના નિવાસ સ્થાને ભારત માતા ના ફોટા ને પુંજન કરી  બ્લડ ડોનેટ કેમ્પ ખુલ્લો મુકાયો જેમાં ૪૨ રક્ત દાતા ઓ દ્વારા રક્ત દાન કરવા માં આવેલ ત્યાર બાદ ચકલી ના માળા રક્ત દાતા ઓ ને આપવા માં આવેલ ત્યાર બાદ આંગણ વાડી ના  બાળકો ને બટુક ભોજન કાર્યક્રમ કરવા માં આવ્યો આ તકે લીલીયા ના પી એસ આઈ શ્રી સાકરિયા સાહેબ અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિન ભાઈ ત્રિવેદી લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડા ભાઈ માળવીયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બહાદુર ભાઈ બેરા ડો.કુંભાણી સાહેબ કાળુભાઇ ભાલાળા આર બી ભાલાળા બાલા ભાઈ મેઘાણી ગોરધનભાઈ વોરા રમેશભાઈ વોરા અરવિંદભાઈ દુધાત સહિત ના આગેવાનો તેમજ ગ્રામ પંચાયત સદસ્યો ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા વોરા પરિવાર લીલીયા દ્વારા જહેમત ઉઠાવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220428-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *