આજ રોજ અમરેલી જીલ્લા ભાજપ ના યુવા અને યશશવી પ્રમુખ શ્રી કૌશિકભાઇ વેકરીયા ની સુચના મુજબ લીલીયા પટેલ વાડી ખાતે મંડલ મોરચાની તેમજ કારોબારી સભ્યો ની બેઠક મળી હતી જેમાં સરકાર શ્રી ની યોજના વો તેમજ સરકાર શ્રી ના વિકાસ કામો તેમજ સંગઠન વિશે ચર્ચા કરવા માં આવેલ
જેમાં ઉપસ્થિત જીલ્લા પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઇ વેકરીયા જીલ્લા ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા અને રાજેશભાઈ કારીબયા યુવા મોરચાના મહામંત્રી શ્રી ચેતનભાઈ ધાનાણી અને જગદીશભાઇ નાકરાણી પૂર્વ ક્રૂષિ મંત્રી શ્રી વી વી વઘાસિયા સાહેબ તેમજ કમલેશભાઇ કાનાણી કિસાન મોરચાના મહામંત્રી શ્રી કેતનભાઇ ઢાંકેચા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત જીલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભીખાભાઈ ધોરાજીયા લીલીયા તાલુકાના પ્રભારી શ્રી ધીરુભાઈ ભાયાણી પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ વિરાણી લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઇ ડાભી મહામંત્રી શ્રી જીગ્નેશ સાવજ તેમજ ગૌતમભાઇ વિછિયા તેમજ તમામ મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રીઓ અને તાલુકા પંચાયત ના સદસ્યો સરપંચો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા


