ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જીલ્લા ના તાલાલા તાલુકાનાં જશાધાર ગામે કડવા પટેલ તથા લેઉવા પટેલ સમાજ નું સંયુક્ત પાટીદાર સંમેલન જશાધાર ગામના પૂવઁ સરપંચ અરવિંદ પટેલ તથા તાલાલા નગરપાલીકાના પૂર્વ પ્રમુખ ભૂપત હીરપરા અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતું તેમાં બહોળી સંખ્યા માં પાટીદાર યુવાનોની હાજરી રહેલી હતી . જેમા પાટીદાર સમાજ નુ સંગઠન વધુને વધુ મજબૂત બનાવવા તેમજ સમાજની આવનારી પેઢીને એક નવી ક્રાંતિ આપવા માટે પાટીદાર નામે એક .ત્યારે ઉપસ્થિત જનમૂદનીએ એકી સુર સાથે કડવા પટેલ અને લેઉવા પટેલ નો વાદ ભૂલી એકજ સુર માત્ર પાટીદાર . વાત કરીએ તો આગામી સમયમા વિધાનસભાની ચુટણી પણ આવી રહી છે ત્યારે તાલાલા મત વિસ્તાર મા પાટીદાર સમાજ ની વસ્તી ખૂબજ નિણાઁયક મતોની છે ત્યારે રાજકીય આગેવાનો પણ આ સમાચાર વાયુવેગે ફેલાતા ચીંતામા મુકાયા છે .ત્યારે ચોકકસ કહી શકાય કે પાટીદાર ના મતોથી જ હાર જીતનો ફેસલો તાલાલા પંથકમા થશે તે વાત નકકારી નહી શકાય .


