Gujarat

લીલીયા મોટા ના સરપંચ દ્વારા સાપો નું રેસ્ક્યુ કરાયું

ગત રોજ લીલીયા મોટા ખાતે અમરેલી રોડ પર આવેલ વાલ્મિકી વાસ તેમજ વસંત દીદી એમ બે જગ્યા પર ખતરનાક સાપ નીકળતા વિસ્તાર ના રહીશો માં ફફડાટ ઉભો થયેલ ત્યારે એમના દ્વારા લીલીયા ના નવનિયુક્ત સરપંચ જીવન ભાઈ વોરા ને ટેલિફોનિક જાણ કરતા સરપંચ તાત્કાલિક એ વિસ્તાર માં જઈ ને પોતા ની જાન કે પરિવાર ની ચિંતા કર્યા વગર સાપ ને પકડી ડબા માં પુરી સલામત જગ્યા પર મૂકી આવવા માં આવેલ એજ રીતે આજ રોજ દીદી ના આશ્રમ માં આવિચડેલ સાપ ને કડી બનાવી અને ખતરનાક સાપો નું રેસ્ક્યુ કરવા માં આવેલ આ વાત લીલીયા ના લોકો માં પહોંચતા સહુ કોઈ સરપંચ જીવન ભાઈ ને બિરદાવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220707-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *