વેરાવળ માં આમ આદમી પાર્ટી ના જગમાલ ભાઈ વાળા તેમજ યુવા પ્રમુખ પ્રવિણ રામ બિપિન ભાઈ તન્ના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ અમદાવાદ આમ આદમી પાર્ટી ના કાર્યલય પડેલ રેડ બાબતે જણાવ્યું તેમજ આમ આદમી પાર્ટી ના નવા કાર્યકર ને ખેશ ટોપી પહેરાવી આવકાર્ય
અહેવાલ : સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
આજની પ્રેસ કોન્ફ્રન્સમા વેરાવળ આમ આદમી પાર્ટી ના જગમાલ ભાઈ વાળા તેમજ યુવા પ્રમુખ પ્રવિણ રામ બિપિન ભાઈ તન્ના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ અમદાવાદ આમ આદમી પાર્ટી ના કાર્યલય
અમદાવાદ આમ આદમી પાર્ટી કાર્યાલય પર જે ભાજપ દ્વારા કોઈ પણ નોટિસ દ્વારા ED ની રેડ ને ચર્ચા કરવામાં આવી. અને ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા.
*આજ રોજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ મહિલા સમિતિ ના ઉપપ્રમુખ રિઝવાના બેન ચૌહાણ તૅમજ એમની સાથે વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ ના 100 જેટલાં બુથ પ્રમુખો પ્રદેશ ઉપપ્રમુખ જગમાલભાઈ વાળા તેમજ પ્રદેશ યુવા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રામ તૅમજ ની હાજરી મા આજ રોજ ઈમાનદાર આમ આદમી પાર્ટી મા જોડાયા* જગમાલભાઈ વાળાના કાર્યાલય પર એટલે આમ આદમી પાર્ટી જિલ્લા કાર્યલય્ થી જોડાયા હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


