વેરાવળ જે કહેવા માટે માત્ર ગિર સોમનાથ નુ વડું મથક હોય તેમ આ વિસ્તાર માં જાહેર હિત ની સમસ્યા ઓ બાબતે કોઈ પણ પ્રકાર ની તસ્દી લેવામાં આવતી ન હોય વેરાવળ એસ.ટી તંત્ર દ્વારા પોતાની મનમાની કરી પ્રજા મુસાફરો ના આરોગ્ય ને જોખ્માવે જેમાં વર્ષો પહેલા લાઇન્સ ક્લબ દ્વારા લાખો રુપિયા ખર્ચી ફિલ ટર પાણી જે દુર દુર થી આવતા મુસાફરી કરતા મુસાફર માટે પાણી ના પરબ ની વિશેષ સુવિધા આપી હતી જેમાં નવા કરોડો રૂપિયા ના ખર્ચ થી બનેલાં બસ સટેનડ પર આ સુવિધા ઉપલબ્ધ થયેલ સુવિધા છિનવાઇ તેમજ વેરાવળ એસ.ટી ડેપો માં એટી આઈ દ્વારા પોતાની મરજી મુજબ ગમે ત્યારે યાત્રાધામ ને જોડતી એસ ટી છિનવી આ વિસ્તાર ના ધર્મ પ્રેમી ભાઈઓ બહનો સીનયર સીટીઝન ને મળત બસ સેવા એક ઝાટકે જ છિનવાઇ જાય છે ત્યારે આ બાબતે તંત્ર ઉચ અધિકારી ઓ પણ મૌન થઈ જાય છે જેમાં આ વિસ્તાર ના વેપારીઓ તેમજ અન્ય સિનિયર સિટીઝન વડીલો ને યાત્રાધામ થી યાત્રાધામ ને જોડતી એસ ટી સેવાઓ સોમનાથ સાંળગપુર બસ સેવા જે દરરોજ ની સત્તર હજાર થી વિશ હજાર રૂપિયા ની આસપાસ ઇન્કમ આવતી હોય પણ વેરાવળ ના ટ્રાફિક ઇન્સ્પેકટર દ્વારા આ બસ સેવા બીજા રૂટ માં ફાળવી આ વિસ્તાર ની ધર્મ પ્રેમી ભાઈઓ બહનો સીનયર ને મળેલ સાળંગપુર હનુમાનજીના મંદિરે જવા ની એસ.ટી બસ સેવા છિનવી લીધી છે ત્યારે આ વિસ્તાર માં નાથદ્વારા માતા ના મઢ કરછ અને મુંબઈ તરફ જવા માટે એસ ટી બસ સેવા તો નથી ઉપલબ્ધ થતી પણ માત્ર ને માત્ર આવા અધિકારી ઓની મનમાની થી મળતી સુવિધા ઓ છિનવાઇ જાય છે
