Gujarat

વેરાવળ માં સીટી પોલીસ પી આઈ દ્વારા  ઈદ અને પરશુરામ જયંતિ ના તહેવાર અંતર્ગત જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ના અદયક્ષ સ્થાને શાંતિ સમેતી ની બેઠક યોજાઈ સમાજ ના પ્રમુખ શ્રી તેમજ અગ્રણી ઓ ની ઉપસ્થિતિ  અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ 

વેરાવળ માં આજરોજ પાટણ દરવાજા સીટી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર હાલ દિવસો માં ઈદે મીલાદ અને પરશુરામ જયંતિ નિમિત્તે સીટી પી આઈ  ઈસાકાણી સાહેબ તેમજ ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ના અદયક્ષ સ્થાને શાંતિ સમેતી ની બેઠક યોજાઈ હતી જેમાં મુસ્લિમ સમાજ ના પ્રમુખ શ્રી તેમજ અગ્રણી ઓ નગર પાલિકા ઉપ પ્રમુખ કપીલ ભાઈ મહેતા સામાજિક અગ્રણી અનીશરારછ પત્રકારો તેમજ ખારવા સમાજ ના અગ્રણી તેમજ હાડી સમાજ ના અમૃતા બેન અખીયા કાનજીભાઈ  સહિત બહોળી સંખ્યામાં જ્ઞાતિ  સમાજ ના પ્રમુખ શ્રી તેમજ આગેવાનો ની ઉપસ્થિતિ માં જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી જાડેજા સાહેબે જણાવ્યું હતું કે આવનારા તહેવારો શાંતિમય માહોલ સાથે હર્ષ ઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવે પોલીસ એકટીવ છે ને હમેશા રહશે અને આપને કોઈ પણ પ્રકાર ની તકલીફ પરેશાની કોઈ ઈચ્છનીય બનાવ ની જાણ થાય તો પોલીસ ને જણાવશો તેવી અપીલ સાથે અનુરોધ સાથે શુભેચ્છાઓ પાઠવી હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220430-WA0066.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *