Gujarat

શાપર-વેરાવળ માં યુવા ક્રિકેટરો માં IPL ક્રિકેટ નો ક્રેઝ જોવા મળ્યો શેરી ગલિઓ માં રાત્રી ક્રિકેટ મેચો રમવા શરૂઆત.

હાલ IPL મેચો ચાલુ હોય અને શાપર-વેરાવળ માં પણ યુવાનો દ્વવા્રા શેરીઓ માં ક્રિકેટ રમવા ની શરૂઆત થઈ ચુકી છે. જેમાં હાલ માં ઉનાળો પણ આકળો પડી રહ્યો છે. જેથી શહેર ના યુવા ક્રિકેટરો માં ક્રિકેટ નો જબરો ક્રેઝ ચાલી રહ્યો છે. આ રમત નાના મોટા સૌ કોઈ પણ ને પસઁદ હોય છે. જેથી વધુ માં નાઈટ શેરી ગલીઓ માં અને જાહેર રસ્તાઓ માં ક્રિકેટ રમતા જોવા મળે છે.ઘણી જગ્યાએ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની મેચો પણ ચાલુ થઈ ચુકી છે.જેથી નાઈટ માં વધુ લોકો ફ્રી રહેતા હોય છે. અને ક્રિકેટ ની મજા લેતા હોય છે. આમ દરેક સોસાયટી માં નાઈટ માં યુવાનો ક્રિકેટ રમી ઉત્સાહ વધારતા હોય છે. જેમાં નાના મોટા સૌ કોઈ પણ આ જોવા પણ ઉમટી પડતા હોય છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1649053920211.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *