સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત, શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા સમૂહ સફાઈનો કાર્યક્રમ યોજાયો ,જેમાં એન. એસ .એસ .ની સ્વયંસેવિકાઓએ સક્રિય કામગીરી બજાવી. કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબ, પ્રોગ્રામ ઓફિસર પ્રા. છાયાબેન શાહ, પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો.કે. પી. વાળા, ડો.પ્રતિમાબેન શુક્લ, ડો. હરિતાબેન જોશી, પ્રા.કે. બી.પટેલ, ડો. રૂકશાનાબેન કુરેશી,પ્રા. નયનાબેન,અંતુભાઈ બગડા, કાસમભાઈ,ભીખુભાઈ વગેરેનો સ

