હાર્દિક કાનાબાર પ્રાચી
શ્રી કૃપાલુ શેક્ષણિક સંકુલ પ્રાસલી ની બહેનો ની ફૂટબોલ ટીમે ખેલમહાકુંભ માં ભાગ લીધો હતો જેમા જીત મેળવી જિલ્લા કક્ષા એ જીતી મેળવી હતી જેથી રાજય કક્ષા માં જવા પ્રાસલી કૃપાલું શેક્ષણિક સંકુલ ની બહેનો ની ફૂટબોલ ટિમ હવે રાજ્ય કક્ષા એસિલેક્ટ થતા શાળા ના પ્રમુખ શ્રી ભાવસિંહભાઈ ઝાલા તથા શાળા ના ટ્રસ્ટી શ્રી વિરાભાઈ ઝાલા તથા ડી પી એડ શિક્ષક શ્રી વ્યાસ સર તેમજ શાળા ના તમામ શિક્ષક સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી


