Gujarat

શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ તથા જામકંડોરણા પોલીસ સ્ટેશન આયોજિત જુડો કરાટે  બહેનો માટે સ્વ રક્ષણ તાલીમ કેમ્પ દબદબાભેર સંપન્ન થયો

જામકંડોરણા ખાતે આવેલી શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ મા 500 વધારે વિદ્યાર્થીની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્વ રક્ષણ ની તાલીમ છેલ્લા 12 દિવસ સુધી લઇ રહ્હી હતી આ તાલીમ કેમ્પ મા જુદી જુદી પ્રવૃત્તિ તથા કૌશલ્ય દ્વારા કરતબો કરવા આવ્યા હતા  જેમાં બેઝીક ગ્રુપ હેન્ડ ફ્રી મુવમેન્ટ , ચુનીદાવ  , લાઠીદાવ  , જુડો રોલ  , પીરામીડ અને સળગતી રીગ દાવ દેશભક્તિ સુરીલા ગીતોના સથવારે રજુ કરવામાં આવ્યાં હતા  આ કાર્યક્રમ મા સંસ્થા ના ટ્રસ્ટી ઓ આચાર્ય શિક્ષકગણ જામકંડોરણા પોલીસ સ્ટેશન નો સ્ટાફ સહિત આ કાર્યક્રમ ને નિહાળ્યો હતો તાલીમાર્થી પામેલ વિદ્યાર્થીની આ કાર્યક્રમ ભારે ઉત્સાહ તથા ઉમંગ ભેર ભાગ લીધો હતો
બાઈટ વિદ્યાર્થીની
 બાઈટ વિદ્યાર્થીની
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા

IMG-20220315-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *