પંજાબ ની ચૂંટણી બાદ આપ પક્ષ આગામી વિધાનસભા ની ચૂંટણી ને લઇ ગુજરાતમાં પગ પેસારો કરી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી ખાતે જીલ્લા પ્રમુખ ડી. એન. રાજપૂતના નિરદર્શન હેઠળ આપ પક્ષ દ્વારા સંખેડા વિધાનસભા ચૂંટણી તૈયારી લઇ સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેવામાં ડુંગળ વિસ્તારના અ વિકસિત વિસ્તારમાં વિકાસને વેગ મળે તેણે લઇ આજરોજ નાનુભાઈ સરપંચ આપ પક્ષમા જોડાયા હતા તેમણે સભ્ય નોંધણી અંગે માર્ગદર્શન પૂરું પાડી વધુમાં વધુ કાર્યકરોને આપ પક્ષમા જોડવાની વિનંતી કરી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


