છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં આવેલા રામી ડેમ ભયજનક સ્થિતિમાં.
રામી ડેમમાં 196.25 મીટર જેટલું પાણી હાલ ભરાઈ ચૂકયું છે અને સપાટી ભયજનક સ્થિતિમાં છે, હાલમાં 196.35 મીટરે ઓવર ફ્લો થશે. ઓવર ફ્લો થવામાં 0.1 સેંટી મીટર બાકી છે તેથી રામી ડેમના 1. ખંડીબારા 2. ઝાલાવાંટ 3.મોટી સાંકળ 4. દેવત 5.વીજળી 6.ડેરી.7 વાંટા અને ચિલીયાવાંટ તેમ 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.આજે રામી ડેમની કવાંટ તાલુકા વિકાસ અધિકારી હર્ષિત પટેલે મુલાકાત લીધી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


