Gujarat

સને ૨૦૦૭ થી સને ૨૦૨૨ સુધીના ગુમ

સને ૨૦૦૭ થી સને ૨૦૨૨ સુધીના ગુમ/અપહરણ થયેલ શોધવાના બાકી રહેતા સ્ત્રી/પુરુષ તથા બાળકો સોધી કાઢવા અંગેની ક્રમાંક ઇ-મેઇલ આઉટ નં. ૩૫૫/૨૨ નં MOB/૨૧૩/ડ્રાઇવ/૨૨ તા.૧૫/૦૨/૨૦૨૨ અન્વયે તા.૧૭/૦૨/૨૦૨૨ થી તા.૦૩/૦૩/૨૦૨૨ સુધી સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ ગુમ સુધા ઇસમોને શોધી કાઢવા સારુ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ વડા શ્રી બલરામ મીણા સાહેબ તથા જેતપુર ડીવીજનના ના.પો.અધિ. શ્રી મહર્ષિ રાવલ સાહેબ તથા ધોરાજી પો.સ્ટે. ના પોલીસ ઇન્સ શ્રી એ. બી. ગોહિલ સા.ના સિધા માર્ગદર્શન હેઠળ ગુમ સુધા શોધી કાઢવા બનાવેલ પોલીસ ટીમ દ્વારા ગુમ સુધાની તપાસ કરતા તપાસ દરમ્યાન પો.કોન્સ. અરવિંદસિંહ જાડેજા, રવિરાજસિંહ વાળા
રવિરાજસિંહ જાડેજા નાઓને મળેલ સંયુક્ત હકિકતના આધારે ધોરાજી પો.સ્ટે. ગુમ સુધા નબર ૦૧/૨૦૨૨ તા.૦૪/૦૧/૨૦૨૨ ના કામે ગુમ થનાર નંબર (૧) મનિષાબેન વા/ઓ સુરેશભાઇ પુનાભાઇ પરમાર જાતે અનુ.જાતિ ઉ.વ.૩૦ (૨) આરતીબેન ડો/ઓ સુરેશભાઇ પરમાર ઉ.વ.૧૨ (૩) ત્રુપ્તીબેન ડો/ઓ સુરેશભાઇ પરમાર ઉ.વ.૧૧ (૪) જય સન/ઓ સુરેશભાઇ પરમાર ઉ.વ.૮ રહે.બધા તોરણીયા ગામ તા.ધોરાજીવાળી સાથે ઉપરોક્ત જણાવેલ નામવાળા ત્રણ બાળકો એમ બધા ગઇ તા.૦૩/૦૧/૨૦૨૨ ના રોજ ઘરે કોઇને કહ્યા વગર જતી રહેલ હોય તેને પો ઇન્સ શ્રી એ. બી ગોહીલનાઓના સીધા માર્ગદર્શન હેઠળ તા.૨૫/૦૨/૨૦૨૨ ના રોજ રાજકોટ ભગવતીપરામાંથી શોધી કાઢી ગુમ થનાર મહિલા તથા ત્રણ બાળકો સાથે આજરોજ તા.૨૫/૦૨/૨૦૨૨ ના રોજ પરત થયેલ છે.
> કામગરી કરનાર ટીમ –
ધોરાજી પો.સ્ટે. ના પોલીસ ઇન્સ શ્રી એ.બી. ગોહિલ તથા પો.સબ ઇન્સ.શ્રી પી.કે.શામળા, એ.એસ.આઇ. વિરમભાઇ વાણવી, પો.કોન્સ. અરવિંદસિંહ જાડેજા, રવિરાજસિંહ વાળા, રવિરાજસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા તથા મહિલા પો.કોન્સ. મીરલબેન ભીંભા વિગેરે દ્વારા કામગરી કરવામાં આવેલ છે.

IMG-20220226-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *