Gujarat

સમયસર એસટી બસ ન મુકાતા વિદ્યાર્થીઓ અટવાયા હતા છોટાઉદેપુરથી ઝાબ અને રામપુરા રૂટ ઉપર અનિયમિત બસને લઈ વિદ્યાર્થીઓ હેરાન થયા હતા  સાંજે 6:30 સુધી બસ ન મુકાતા વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકને જાણ કરી હતી 

સમયસર એસટી બસ ન મુકાતા વિદ્યાર્થીઓ અટવાયા હતા છોટાઉદેપુરથી ઝાબ અને રામપુરા રૂટ ઉપર અનિયમિત બસને લઈ વિદ્યાર્થીઓ હેરાન થયા હતા  સાંજે 6:30 સુધી બસ ન મુકાતા વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકને જાણ કરી હતી
શિક્ષકે રજુઆત કરતા 6:40 વાગે ઝાબની બસ મુકાઈ હતી  જ્યારે રામપુરા રૂટની બસ કાર્યક્રમમાં ગઈ હોવાને લઇ વિદ્યાર્થીઓ અટવાયા હતા
શિક્ષકે માનવતા દાખવી પોતાની ખાનગી જીપમાં વિદ્યાર્થીઓને બેસાડી મુકવા ગયા હતા પ્રતિદિન બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓ મોડી રાત્રે ઘરે પહોંચે છે વિદ્યાર્થીનીઓને ભારે મુશ્કેલીઓનો  સામનો કરવો પડે છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220728_192000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *