Gujarat

સરસ્વતી વિદ્યાલય વેરાવળ ખાતે જિલ્લાકક્ષાનો ખેલ મહાકુંભ અંતર્ગત અનુસંધાને કરાટે સ્પર્ધાનું આયોજન કરાયું… ૭૦૦ વધુ સંખ્યામાં ખેલાડીઓ એ ભાગ લીધો..  

 ગિરગઢડા
   ભરત ગંગદેવ…
પ્રાચી તીર્થ.. ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ની સરસ્વતી વિદ્યાલય ખાતે આજે જિલ્લાકક્ષાની ખેલ મહાકુંભ અંતર્ગત માટે કરાટે રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો જેમાં કુલ ૭૦૦ વધુ જેટલા ખેલાડી ભાગ લીધો હતો તેમાં A.P.O  અશ્વિનભાઈ સોલંકી તથા દિવ્ય ભાસ્કરના પત્રકાર વજેસિંહ બારડ તથા વ્યાયામ મંડળ ના ઉપ પ્રમુખ અર્જુનભાઈ પરમાર તથા ટ્રેનર  જયેશભાઈ ગોહિલ, રવિભાઈ બારડ, કવિબેન, તથા વ્યાયામ શિક્ષક  ઓ હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા..

IMG-20220324-WA0287.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *