Gujarat

સાવરકુંડલા. તા. (બિપીન પાંધી દ્વારા) સાવરકુંડલામાં ૧૦૪ વખત રક્તદાન કરનાર રક્તદાતા સાવરકુંડલાના સાવજ જેવું કાળજું ધરાવતાં પ્રવિણભાઈ સાવજનું સન્નમાન કરી આપી શુભેચ્છા વ્યક્ત કરી શુભાશિષ પાઠવતાં સાવરકુંડલા માનવમંદિરના ભક્તિરામબાપુ તથા શુભેચ્છકો. લહૂકો લહૂ પુકારેગા.. રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે એ વાત પણ સુનિશ્ચિત થઈ. ———————————————————————સાવરકુંડલામાં હોમગાર્ડ કમાન્ડર અને નાગરિક બેન્કના ચેરમેન તેમજ સાવરકુંડલા શહેર ભાજપના પ્રમુખ એવા સેવાભાવી પ્રવીણભાઈ સાવજ દ્વારા ૧૦૪ વખત રક્તદાન કરી અનેક લોકોના જીવનમાં નવો પ્રાણ પુરાયો છે ત્યારે સાવરકુંડલા માનવમંદિર આશ્રમના ભક્તિરામબાપુ, જિલ્લા પશુપાલન વિભાગના ચેરમેન કાળુભાઈ ફિડોલીયા અને કેશુભાઈ વાઘેલા સહિતના યુવાનો દ્વારા પ્રવિણભાઈનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું છે. ભક્તિરામબાપુએ આ વિરલ સેવાને બિરદાવી હતો.અને ભવિષ્યમાં પણ આવી અનન્ય સેવા તેમના દ્વારા થતી રહે તેવાં આશીર્વાદ આપ્યા. Attachments area

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————સાવરકુંડલામાં હોમગાર્ડ કમાન્ડર અને નાગરિક બેન્કના ચેરમેન તેમજ સાવરકુંડલા શહેર ભાજપના પ્રમુખ એવા સેવાભાવી પ્રવીણભાઈ સાવજ દ્વારા ૧૦૪ વખત રક્તદાન કરી અનેક લોકોના જીવનમાં નવો પ્રાણ પુરાયો છે ત્યારે સાવરકુંડલા માનવમંદિર આશ્રમના ભક્તિરામબાપુ, જિલ્લા પશુપાલન વિભાગના ચેરમેન કાળુભાઈ ફિડોલીયા અને કેશુભાઈ વાઘેલા સહિતના યુવાનો દ્વારા પ્રવિણભાઈનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું છે. ભક્તિરામબાપુએ આ વિરલ સેવાને બિરદાવી હતો.અને ભવિષ્યમાં પણ આવી અનન્ય સેવા તેમના દ્વારા થતી રહે તેવાં આશીર્વાદ આપ્યા.
Attachments area

Screenshot_20220317-133701_Samsung-Internet.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *