ગિરગઢડા
ભરત ગંગદેવ..
21 જૂન એટલે કે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કહેવામાં આવે છે આ દિવસે વિશ્વ ભરમાં વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુત્રાપાડા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિવસની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ-અલગ યોગાસનો કરવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને વિદ્યાર્થીઓ અને ગ્રામ પણ જોડાયા હતા યોગ કરવાથી તંદુરસ્ત અને નિરોગી જીવન યોગ મનુષ્યને લાંબુ આયુષ્ય પૂરું પાડે છે.


