Gujarat

સુત્રાપાડા તાલુકાના બરુલા ગામના યુવાન ને જામનગર ખાતે યોજાયેલ આહીર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર તરીકે સન્માનિત કર્યા

હાર્દિક કાનાબાર પ્રાચી

સુત્રાપાડા તાલુકાના બરુલા ગામના યુવાન ને જામનગર ખાતે યોજાયેલ આહીર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર તરીકે સન્માનિત કર્યા

સુત્રાપાડા તાલુકાના બરુલા ગામના યુવાન કાનજીભાઈ કાળાભાઈ જાખોત્રા કે જેવો ક્રિકેટ પ્રત્યે રસ ધરાવે છે ત્યારે જામનગર ખાતે યોજાયેલ આહીર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખુબ સરસ પ્રદર્શન કરી અને પોતાની કેપ્ટનશીપમાં પોતાની ટીમને વિજેતા બનાવી અને સાથે સાથે બેસ્ટ બોલર તરીકે પણ પસંદગી પામ્યા હતા ત્યારે સાંસદ પૂનમબેન માડમ દ્વારા તેઓને સન્માનીત કરાયા હતા

IMG-20220112-WA0099.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *