Gujarat

સુત્રાપાડા  ના ટીંબડી ગામે એક પપૈયા ના ફળ માં ગણપતિ જી ના દર્શન.

હાર્દિક કાનાબાર પ્રાચી
હાલ ચાલી રહેલગણેશ મહોત્સવ  ની આસ્થા ભેર ઉજવણી થઈ રહી છે જેથી ગામેં ગામ  દુંદાળા દેવ ની સ્થાપના કરી  પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે જેમાં પ્રાચી નજીક ટિબડી ગામે  શિવ મંદિર ના પટાંગણ માં ગામ સમસ્ત ગણપતિ મહોત્સવ નું આસ્થા ભર  આયોજન થાઈ છે
 જેમાં ટિબડી  ગામે રહેતા ગોપાલ ભાઈ વાળા ના ખેતર માં ગણપતિ મહોત્સવ દરમિયાન  ગણપતિજી ની સૂંઢ વાળું પપૈયું  પાકતા ગામલોકો ને જાણ થતાં ગામલોકો જોવા ઉમટિયા હતા   ગત વર્ષે પણ આવીજ રીતે ગોપાલ ભાઈ વાળા ના ખેતર પપૈયા  ના ફળમાં  ગણપતિ દાદા ની સૂંઢ જેવા આકાર નું પપૈયાનું ફળ  જોવા મળ્યું હતું સતત બીજા વર્ષે પણ જોવા મળતા   ગામલોકો મા તેમજ આસપાસના વિસ્તાર માં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

IMG-20220902-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *