Gujarat

સૈયદ રાજપરા બંદર કાંઠે જેટી ખાતે બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરાયું.

ઊનાના સૈયદ રાજપરા ગામે બંદર કાંઠે જેટી ખાતે બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમાં ઉનાના પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, ફિસરીજ વિભાગના મકરાણી, માકડીયા, બોટ એસોસિયેશનના પ્રમુખ નિલેશભાઈ બાંભણીયા, ઉ પ્રમુખ મુકેશભાઇ પરમાર, તેમજ પુર્વ સરપંચ દિનેશભાઇ બાંભણિયા સહિત તેમજ ગામના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યાં હતા…

સૈયદ-રાજપરા-ગામે-બંદર-કાંઠે-જેટી-ના-બ્લોક-ના-કામો-નું-ખાતમુહૂર્ત-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *