Gujarat

સોમનાથ થી ઉપડતી એસ ટી બસો માં સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી અને મુંબઈ ની રાજશ્રી મિના નગી  દ્વારા ફલેકસ બેનર્સ ના રૂટ બોર્ડ ની સુવિધા 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ સોમનાથ થી ઉપડતી એસ ટી બસો માં દૂર થી સપષટ વાંચી શકે તેવા ડીઝીટલ ફલેકસ બેનર્સ ના રૂટ બોર્ડ ની સુવિધા નિલેશ ભાઈ ગોસ્વામી  મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના હરબંસ નગી દ્વારા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી  સોમનાથ રાધનપુર સોમનાથ કરમસદ સોમનાથ જામનગર સોમનાથ વાપી સોમનાથ ગાંધીનગર સહીત ના રૂટ ની એસ ટી બસ માં મુસાફરો દુર થી સપષટ વાંચી શકે તેવા ડીઝીટલ ફલેકસ બેનર્સ ના રૂટ બોર્ડ ની સુવિધા ઉપલબ્ધ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર નિલેષભાઈ ગોસ્વામી હોટલ અંબર ના માધ્યમથી સુવિધા મળી

IMG-20211114-WA0095.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *