સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં થી યાત્રીઓ ને સુવિધા રૂપે જુનાગઢ વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ અને પરિવહન અધિકારી પીલવાયકર ના તેમજ વેરાવળ ડેપો મેનેજર બીડી.ડી રબારી હેડ મિકેનીક ઉમેશભાઇ પરમાર ના સફળ પ્રયાસો થી સલામત સવારી એસ ટી અમારી ના હેતુથી વેરાવળ થી અમદાવાદ તરફ જવા માટે એસ ટી બસ સેવા સવારે ૭ પછી બપોર સુધી એકપણ એસ ટી બસ સેવા ન હોવાથી યાત્રીઓ ને સુવિધા રૂપે સોમનાથ અમદાવાદ કૃષ્ણનગર ની એસ ટી બસ સેવા સોમનાથ થી સવારે ૧૦ :૩૦ કલાકે તેમજ વેરાવળ થી ૧૦ :૪૫ કલાકે સોમનાથ કૃષ્ણનગર વાયા ગડુ કેશોદ જુનાગઢ જેતપુર રાજકોટ ચોટીલા અમદાવાદ બાપુનગર થઈને કૃષ્ણનગર સાંજે પહોંચી વહેલી સવારે ૬ :૦૦ વાગ્યા ના સમયે પરત સોમનાથ તરફ આવશે જેમાં એકક્ષ પ્રેસ ડીલક્ષ બસ સેવા નો પ્રારંભ થતાં સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ વાંજા સહીત ના વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના અગ્રણી ઓદ્વારા આ બસ સેવા ના રૂટ નો લાભ મળે તે હેતુથી એસ.ટી તંત્ર દ્વારા સફળ પ્રયાસ કર્યો છે જેનો લાભ મુસાફરો ને લેવા માટે અનુરોધ કર્યો છે હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


