Gujarat

સોમનાથ સર્કિટ હાઉસ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ જિલ્લા પ્રભારી દિપક કક્કડઅનેજિલ્લાપ્રમુખમિતેશભાઇ પરમારનીઅધ્યક્ષતામાંમહત્વની મિટિંગ યોજાઈ 

સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી એ રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવાડીયા દ્રારા ચાલતી  ભારતની એકમાત્ર પત્રકારોની રજીસ્ટ્રેશન સંસ્થા અને પત્રકારોનુ સૌથી મોટુ સંગઠન છે  જેમના ગીર સોમનાથ જીલ્લાના પ્રભારી દીપક કકકડ અને જીલ્લા પ્રમુખ મિતેષ પરમારની અધ્યક્ષ સ્થાને સોમનાથ સકીઁટ હાઉસ ખાતે સોમનાથ- વેરાવળના પત્રકારોની એક મહત્વની મિટીંગ યોજવામા આવી હતી જેમા બહોળી સંખ્યામા પત્રકારોની ઉપસ્થિત મા વેરાવળ તાલુકાના પ્રભારી તરીકે તુલસીભાઈ કારીયા , પ્રમુખ તરીકે ફરીવાર અતુલ કોટેચા ,મહામંત્રી વિશાલ તંબોલી તેમજ સભ્ય તરીકે પ્રભાસ પાટણ ના મહંમદ મહીડાની આજરોજ વરણી કરવામા આવી તેમજ દરેક ઉપસ્થિત પત્રકારોએ પોતાના મંતવ્યો રજૂ કરેલ હતા. પત્રકારોના હિત માટે મહત્વના એજન્ડા પસાર કરવામા આવેલ .મિટીંગ બાદ સૌ સાથે મળીને ભોજન લીધુ હતુ હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું

IMG-20220921-WA0240.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *