Gujarat

સ્પર્ધકોએ સ્પર્ધાના દિવસે સવારે ૦૮:૦૦ કલાકે સ્થળ પર રિપોર્ટિંગ કરવાનું રહેશે  

ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૨ની જામનગર શહેરની ઝોનકક્ષાની અને શહેરકક્ષાની સ્પર્ધા તા. ૨૦ થી તા.૨૬ માર્ચ સુધી યોજાશે. જેમાં ઝોનકક્ષાની સ્પર્ધામાં ચેસ(ભાઈઓ-બહેનો) સ્પર્ધા તા.૨૦/૦૩/૨૦૨૨ના રોજ જી.એચ.ગોસરાણી(હરિયા)કોલેજ,જામનગર(કન્વીનરશ્રી પ્રભાંશુ અવસ્થી-મો. ૯૯૭૪૦૬૫૯૫૮), યોગાસન(ભાઈઓ-બહેનો) સ્પર્ધા તા.૨૦/૦૩/૨૦૨૨ના રોજ સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ,જામનગર(કન્વીનરશ્રી બાબુજી ચૌહાણ -મો. ૯૭૨૭૪૨૧૭૮૩ ), રસ્સાખેચ(ભાઈઓ-બહેનો)  સ્પર્ધા તા.૨૧/૦૩/૨૦૨૨ના રોજ ડી.સી.સી.હાઈસ્કૂલ,જામનગર (કન્વીનરશ્રી એસ.કે.રાજકોટિયા -મો. ૯૭૨૭૪૨૧૭૮૩), ખો ખો(ભાઈઓ) સ્પર્ધા તા.૨૦/૦૩/૨૦૨૨ના રોજ ડી.સી.સી.હાઈસ્કૂલ,જામનગર (કન્વીનરશ્રી દિવ્યેશ કપુરિયા  -મો. ૯૯૨૫૫૮૫૯૯૫), ખો-ખો(બહેનો) સ્પર્ધા તા.૨૧/૦૩/૨૦૨૨ના રોજ આહિર કન્યા વિદ્યાલય કનસુમરા પાટિયા,જામનગર(કન્વીનરશ્રી ભાવીશા સુવા -મો. ૯૦૧૬૮૮૮૬૪૪), વોલીબોલ (ભાઈઓ) સ્પર્ધા તા.૨૧/૦૩/૨૦૨૨ના રોજ ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય,જામનગર(કન્વીનરશ્રી જયદીપ અગ્રાવત-મો. ૯૮૨૪૪૫૪૨૩૮), વોલીબોલ (બહેનો) સ્પર્ધા તા.૨૨/૦૩/૨૦૨૨ના રોજ નેશનલ હાઇસ્કુલ ,જામનગર(કન્વીનરશ્રી જે.જે.હડિયા -મો. ૯૪૨૮૫૭૦૫૬૪), કબ્બડી (ભાઈઓ) સ્પર્ધા તા.૨૨/૦૩/૨૦૨૨ના રોજ ડી.સી.સી.હાઇસ્કુલ,જામનગર(કન્વીનરશ્રી અજયસિંહ ચૌહાણ -મો. ૯૦૯૯૧૬૮૭૭૭), કબ્બડી (બહેનો) સ્પર્ધા તા.૨૬/૦૩/૨૦૨૨ના રોજ આહિર કન્યા વિદ્યાલય કનસુમરા પાટિયા,જામનગર (કન્વીનરશ્રી દિવ્યેશ કપુરિયા-મો. ૯૯૨૫૫૮૫૯૯૫),એથ્લેટીક્સ ઝોન ૧ અને ૨ ની ભાઈઓ/બહેનો સ્પર્ધા તા.૨૪/૦૩/૨૦૨૨ના રોજ તેમજ ઝોન ૩ અને ૪ની ભાઈઓ/બહેનો સ્પર્ધા તા.૨૫/૦૩/૨૦૨૨ ના રોજ ધનવંતરી મેદાન,જામનગર ખાતે (કન્વીનરશ્રી દુષ્યંતસિંહ ઝાલા-મો.૯૫૩૭૬૬૧૧૭૭) યોજાશે. આ તમામ સ્પર્ધાઓમાં ભાગ લેનાર એ સવારે ૦૮:૦૦ કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે. 

જામનગર શહેરકક્ષાની સ્પર્ધાઓમાં હોકી(ભાઈઓ/બહેનો) તા.૨૨/૦૩/૨૦૨૨ના રોજ ધનવંતરી મેદાન,જામનગર(શ્રી દિવ્યેશ કપુરિયા- ૯૯૨૫૫૮૫૯૯૫), કરાટે(ભાઈઓ/બહેનો) તા.૨૦/૦૩/૨૦૨૨ના રોજ નંદ વિદ્યા નિકેતન સ્કૂલ,જામનગર ( સરફરાજ નોયડા-૭૫૭૩૦૪૮૦૬૭),સ્કેટિંગ(ભાઈઓ) તા.૨૦/૦૩/૨૦૨૧ના તેમજ બહેનો તા.૨૧/૦૩/૨૦૨૨ના રોજ એચ.એલ.સ્કેટિંગ સ્કૂલ ખોડીયાર કોલોની જામનગર( અમિત સોની -૯૯૨૫૦૨૯૧૪૦) ,જૂડો (ભાઈઓ-બહેનો) તા.૨૦/૦૩/૨૦૨૨ના રોજ પ્રાઈમ ઇન્ટરનેશનલ સ્કૂલ,જામનગર(મયુર ગોહિલ -૮૭૮૦૮૦૦૯૨૮), હેન્ડબોલ(ભાઈઓ) તા.૨૩/૦૩/૨૦૨૨ના રોજ એલ.જી.હરિયા સ્કૂલ,જામનગર(કપિલ ત્રિવેદી-૯૪૨૮૯૮૫૦૧૯),ટેકવેન્ડો(ભાઈઓ-બહેનો) તા.૨૧/૦૩/૨૦૨૨ના રોજ નંદ વિદ્યા નિકેતન સ્કૂલ,જામનગર ( સરફરાજ નોયડા-૭૫૭૩૦૪૮૦૬૭), ફૂટબોલ અન્ડર-૧૪ ભાઈઓ તા.૨૦/૦૩/૨૦૨૨, અન્ડર-૧૪,૧૭ અને ઓપન વયજૂથ બહેનો તા.૨૦/૦૩/૨૦૨૨, અન્ડર-૧૭ અને ઓપન વયજૂથ ભાઈઓ તા.૨૧/૦૩/૨૦૨૨ના રોજ સ્વામીનારાયણ ગુરુકુળ મેદાન,નાઘેડી( દુષ્યંતસિંહ ઝાલા- ૯૫૩૭૬૬૧૧૭૭),આર્ચરી (ભાઈઓ-બહેનો) તા.૨૦/૦૩/૨૦૨૨ના રોજ ડીસી.સી.હાઈસ્કૂલ,જામનગર (અજયસિંહ ચૌહાણ  -મો. ૯૦૯૯૧૬૮૭૭૭), બાસ્કેટબોલ અંડર-૧૪ ભાઈઓ-બહેનો તા.૨૦/૦૩/૨૦૨૨, અંડર-૧૭,અબવ-૧૭ ભાઈઓ તા.૨૧/૦૩/૨૦૨૨ના રોજ અંડર-૧૭,અબવ-૧૭ બહેનોની સ્પર્ધા જી.એચ.ગોસરાણી કોલેજ,જામનગર(પ્રભાંશુ અવસ્થી- ૯૯૭૪૦૬૫૯૫૮), કુસ્તી ભાઈઓ તા.૨૪/૦૩/૨૦૨૨,બહેનો તા.૨૫/૦૩/૨૦૨૨ના રોજ ડી.એસ.ગોજીયા વિદ્યાલય જામનગર(વી.કે.મૈયડ- ૯૮૭૯૧૪૨૭૨૭), શુટિંગબોલ ભાઈઓ તા ૨૧/૦૩/૨૦૨૨ ના રોજ ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય,જામનગર(જયદીપ અગ્રાવત- ૯૮૨૪૪૫૪૨૩૮),ટેબલ ટેનિસ ભાઈઓ તા.૨૨/૦૩/૨૦૨૨ .બહેનો તા.૨૩/૦૩/૨૦૨૨ના ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય,જામનગર(કુલદીપસિંહ ઝાલા ૯૦૩૩૬૨૨૦૦૦), સ્વીમીંગ ભાઈઓ તા.૨૧/૦૩/૨૦૨૨ ,બહેનો તા.૨૨/૦૩/૨૦૨૨ જે.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ(અરવિંદ આંબલીયારા- ૯૮૯૮૪૧૨૯૧૯), બેડમિન્ટન અંડર-૧૪,અબવ-૪૦,૬૦ સિંગલ.ડબલ્સ ભાઈઓ તા.૨૧/૦૩/૨૦૨૨, અંડર-૧૪,અબવ-૧૭,૪૦,૬૦ સિંગલ.ડબલ્સ બહેનો તેમજ મિક્સ ડબલ્સ તા.૨૨/૦૩/૨૦૨૨, અંડર-૧૭,અબવ-૧૭ ભાઈઓ તા.૨૩/૦૩/૨૦૨૨ના જે.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ(ચેતન મોનાણી- ૯૮૨૫૭૧૪૧૮૮),લોન ટેનીસ અંડર-૧૪,૧૭,અબવ-૧૭,૪૦,૬૦ સિંગલ.ડબલ્સ ભાઈઓ તા.૨૨/૦૩/૨૦૨૨.  અંડર-૧૪,૧૭,અબવ-૧૭,૪૦,૬૦ સિંગલ.ડબલ્સ બહેનો તેમજ મિક્સ ડબલ્સ તા.૨૩/૦૩/૨૦૨૨ના જે.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,જામનગર(યોગેન્દ્રસિંહ જાડેજા- ૯૯૯૮૯૬૦૪૪૪)યોજાશે.વધુ માહિતી માટે સ્પર્ધકોએ કન્વીનરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. રજીસ્ટ્રેશન કરાવેલ ઉમેદવાર જ આ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી, જામનગરની યાદીમાં જણાવેલ છે.

દ્રષ્ટિ જોષી                                   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *