Gujarat

૯૫  વર્ષના નાથીબેન મહેતાએ લોકશાહીના અવસરને મતદાન કરી વધાવ્યુ        

જૂનાગઢનાં ૯૫ વર્ષના નાથીબેન ખોડાભાઇ મહેતાએ આટલી ઉંમરે પણ લોકશાહીના અવસરને મતદાન કરી વધાવ્યું હતું. પોતાનાં પૌત્ર હિમાંશુની આંગળ પકડીને મતદાન કરવા મતદાન મથકે પહોચ્યા હતા. અને હરખભેર મતદાન કરી પોતાની લોકશાહી પરત્વેની ફરજ અદા કર્યાની સંતોષની સાથે ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, સૌ નાગરિકોએ બંધારણે બક્ષેલ મતાધિકારનો ઉપયોગ કરી પોતાની ફરજ આદા કરવી જોઇએ.

95-varsh-nathiben.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *