લીલીયા તાલુકા ના શેઢાવદર ગામે આજે જ્યારે સમગ્ર ગુજરાત ચૂંટણી પર્વ ઉજવી રહ્યું છે ત્યારે શેઢાવદર ગામ ના વ્યો વૃદ્ધ માંડી મંગળાબેન દયાશંકર ઠાકર ઉમર વર્ષ 105 દ્વારા મતદાન એ મહાદાન સમજી મતદાન કરવા વ્હીલચેર અને ત્યાર બાદ ફોર વ્હીલ માં મતદાન કરવા પહોંચેલ હોય ત્યારે એમની સાથે એમની દીકરી ધનુબેન પુત્ર કિશોર ભાઈ પોત્રી દયા તેમજ ગામના આગેવાનો અનિલભાઈ બાબુભાઈ રામજી ભાઈ ભીખાભાઈ ધીરુભાઈ ગોંડલિયા ઉપસ્થિત રહી મતદાન પર્વ ની ઉજવણી કરવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ


