Gujarat

बंदऊं गुरु पद पदुम परागा। सुरुचि सुबास सरस अनुरागा॥ अमिअ मूरिमय चूरन चारू। समन सकल भव रुज परिवारू॥1॥ ધ્યાનમુલં ગુરૂર્મુર્તિ, પૂજામુલં ગુરૂર્પદમ્, મંત્રમુલં ગુરૂર્વાક્યં, મોક્ષમુલં ગુરૂર્ક્રુપા.

ગિરગઢડા
 ભરત ગંગદેવ..
बंदऊं गुरु पद पदुम परागा। सुरुचि सुबास सरस अनुरागा॥
अमिअ मूरिमय चूरन चारू। समन सकल भव रुज परिवारू॥1॥
ધ્યાનમુલં ગુરૂર્મુર્તિ,
પૂજામુલં ગુરૂર્પદમ્,
મંત્રમુલં ગુરૂર્વાક્યં,
મોક્ષમુલં ગુરૂર્ક્રુપા.
 જિંદગી ના પાઠ શીખવાડનાર ગુરુ માતા-પિતા, ગુરુજનો અને સવેઁ ન
“ગુરુ ભજન થકી સર્વે દેવ તણુ ભજન નિત્ય થાય છે..તેમના અનુગ્રહ થી ત્રીવીધ તણા તાપો વિલાય જ જાય છે.”
“ગુરૂના  ગુણને હું શું ગાવું,એ ગુણનો ન આવે પાર,
ગુરૂ તો મારા આંખની જ્યોતિ,ગુરૂ હ્દયના હાર,
ગુરૂ દયાળુ દેવા રે,ગુરૂ દક્રુપા તો ઘણી રે ઘણી,
તન મન ધન,સદગુરૂને અરપણ,હું તો ગુરુનો દાસ”
મહર્ષિ વ્યાસની જન્મતિથિ એટલે
અષાઢી પૂર્ણિમા જેને ગુરુૂર્ણિમાન
   ” ગુરુ બિન જ્ઞાન ન ઉપજે
     ગુરુ બિન મિટે ન ભેદ
     ગુરુ બિન સંશય ન મિટે
      ભલે વાચ્યો ચારો વેદ.  “
ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે  કેદારેશ્વર ધામ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભકિતભાવ પૂર્વક ઉજવણી
ગીર ગઢડા તાલુકાના ફાટસર  ગામે દર વર્ષે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કેદારેશ્વર ધામ ખાતે  ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે ભકતો દ્વારા ગુરુ પુજન અર્ચન આરતી ગુરુ પુજા અર્ચના કરી હતી અને ભાવિ ભક્તોએ મહાપ્રસાદ ની પ્રસાદી લીધી હતી  ભક્તોએ સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી હતી અને રાત્રે ભજન સંતવાણી કાર્યક્રમો સાથે ભારે વરસાદ હોવા છતાં પણ ભાવી ભક્તોએ હર્ષ ઉલ્લાસ થી ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી

IMG-20220713-WA0745.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *