Gujarat અનારા પે.સેન્ટર શાળા ખાતે ૧૨ થી ૧૪ વયજુથ ના બાળકોને વેકસીનેશન કરાયું. Posted on March 17, 2022 Author Admin Comment(0) રીપોર્ટર,મકસુદ કારીગર,ખેડા-કઠલાલ કઠલાલ તાલુકાના અનારા ગામ માં આવેલ પે સેન્ટર શાળા ખાતે ૧૨ થી ૧૪ વર્ષ ની વયજૂથના વિદ્યાર્થીઓને અનારા પી.એચ.સીના ડોક્ટરો દવારા કોરોના વેક્સિનેશનમાં આવરી લેવામાં આવ્યાં. Attachments area વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.