Gujarat

અનોખી પહેલ – લગ્ન પ્રસંગે દિવ્યાંગ બાળકોને બોલાવાતા બાળકો ખુશીથી નાચી ઉઠ્યા.. 

ઉના શહેરમાં રામનાણી પરિવારના ઘર આંગણે દીકરાના લગ્ન હોય આ લગ્ન પ્રસંગમાં કંસારી થી ખાસ દિવ્યાંગ બાળકોને તેડાવામાં આવેલા હતા. અને આ પ્રસંગે દિવ્યાંગ બાળકો પોતાની મોજમાં ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. અને આ દિવ્યાંગ બાળકોમાં અનેરો આનંદ ખુલી ઉઠ્યો હતો. ઉલ્લેખનીય છે કે રામનાણી પરીવારે પોતાના અંગત પ્રસંગમાં દિવ્યાંગ બાળકો સાથે ખુશી વહેંચવાની અનોખી પહેલ કરનાર સુંદરભાઈ રામનાણી પરિવારની સરાહના થઈ રહી છે.

 

-લગ્ન-પ્રસંગે-દિવ્યાંગ-બાળકોને-બોલાવાતા-બાળકો-ખુશીથી-નાચી-ઉઠ્યા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *