અમરેલીના ગુજરાત24 ન્યૂઝ ના એડિટર જાવેદ ખાન પઠાણ ના જન્મ દિવસ દરમિયાન જુદી જુદી સંસ્થાઓ તથા રાજકિય આગેવાનો દ્વારા જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવામાં આવી સાથે અમરેલી ના પત્રકાર મિત્રો દ્વારા જન્મ દીવસ ની શુભેચ્છાઓ પાઠવી જન્મ દીવસ દરમીયા પત્રકાર મિત્રો દ્વારા કેક કાપી ને ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

