Gujarat

અમરેલી માં ભાજપ સ્થાપના દિવસ નિમિતે ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો

અમરેલી માં જિલ્લા ભાજપ તેમજ શહેર ભાજપ દ્વારા ભાજપ સ્થાપના નિમિતે વોર્ડ નંબર ૮ જેસિંગ પરા વિસ્તાર ના જરૂરિયાત મંદ બાળકો ને ફ્રૂટ, બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ બુથ વાઈઝ ૫૦ ભાજપ ના ઝંડા લગડવવા માં આવ્યા.આમ અમરેલી શહેર માં ૪૦૦૦ થી પણ વધારે ભાજપ ના ઝંડા લગાડવવા માં આવ્યા
ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સ્થાપના દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવીઆ કાર્યક્રમ માં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશ ભાઈ સોઢા, રાજેશભાઈ માંગરોળીયા, તેમજ અમરેલી શહેર ભાજપ ના કાર્યકર્તાઓ આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *