Gujarat

અમરેલી શહેર કિસાન મોરચો કારોબારી સભ્યો નિયુક્ત કરાયા

અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા તથા સંગઠન પ્રભારી શ્રી ભરતભાઇ બોઘરા તથા સુરેશભાઇ ગોધાણી તથા જીલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા તથા શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઇ સોઢા તથા અમરેલી શહેર કિસાન મોરચાના પ્રમુખ રાકેશભાઇ સાવલીયા સાથે સંકલન કરીને અમરેલી શહેર કિસાન મોરચાં નાં કારોબારી સભ્યોને નિયુક્ત કરવામાં આવેલ છે, અને સૌ નવ નિયુક્ત કારોબારી સભ્યોને અમરેલી શહેર ભાજપ પરીવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ..
1
પ્રવીણભાઈ ગોબરભાઈ જોગાણી
2
લલિતભાઈ રવજીભાઇ મુંગલપરા
3
વિજયભાઈ રામજીભાઇ કથીરીયા
4
હિમતભાઇ જીણાભાઇ ખણેસા
5
અશ્વિનભાઈ મનસુખભાઇ કોટડીયા
6
ચેતનભાઈ કાબરીયા
7
કાર્તિકભાઈ રામાણી
8
નિલેશભાઈ રાઠોડ
9
વિજયભાઈ ગજેરા
10
વિપુલભાઈ હિંમતભાઇ બાબરીયા
11
હરેશભાઇ ભુરાભાઈ ચત્રોલા
12
| કલ્પેશભાઈ વોરા
અમરેલી શહેર ભાજપ મહામંત્રીઓ રાજેશ માંગરોળીયા અને ભરતભાઈ મકવાણા ની સંયુક્ત યાદીમાં જણાવ્યું છે
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી.

IMG_20220404_154745.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *