અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબની સુચના અનુસાર આજ રોજ અમરેલી શહેરની એલસીબી અને એસઓજી ની ટીમ સાથે રહીને પેટ્રોલીંગ કરવામાં આવ્યું ત્યારે અમરેલી શહેરના એસ.ટી ડેપો , રેલ્વે સ્ટેશન રોડ, રાજકમલ ચોક, શાકમાર્કેટ રોડ, ટાવર રોડ, કાશ્મીરા ચોક,હરી રોડ,લાઈબ્રેરી ચોક,નાગનાથ ચોક જેવા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું આ તકે હાજર અધિકારી એલસીબી પી.આઇ કરમટા સાહેબ, એસઓજી પી.એસ.આઇ શર્મા સાહેબ તથા એલસીબી અને એસઓજી ના પોલીસ કર્મીઓ દ્વારા ફૂડ પેટ્રોલીંગ કરવામાં આવ્યું…
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

