Gujarat

અમરેલી શહેરના તુલસી પાર્ટી પ્લોટ પાસેથી 1 વ્યક્તિનું પાકીટ મળી આવતા રોકડ રકમ સહિત મુળ માલીકને પરત કરતા જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ

અમરેલી શહેરના તુલસી પાર્ટી પ્લોટ પાસે એક વ્યકિત પાકીટ મળેલ હોય.જે પાકીટ ની અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરતા તુષારભાઈ હીરજીભાઈ નાથાણી રહે.રોકડીયા પરા અમરેલી ના મળતી વિગતો પ્રમાણે આધારકાર્ડ,એટીએમ કાર્ડ,લાયન્સ અને 3000 રૂપિયા રોકડ રકમ મળી આવ્યા હતા.ત્યારે અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાની ઓફિસે રૂબરૂ બોલાવી તુષારભાઈ નાથાણી ને અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.જિલ્લા ટ્રાફિક શાખાનાં પીએસઆઈ જે.એમ.દવે સાહેબ તથા જિલ્લા ટ્રાફિક ના પોલીસ કર્મીઓની  ટીમ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી.ત્યારે અમરેલી જિલ્લા પોલીસની ઈમાનદારીની અને એક ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી હતી…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220830-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *