સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
————————————————————–જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. જયેશ પટેલ સાહેબ, આર સી એસ ઑ શ્રી ડો. એમ. પી. કાપડિયા સાહેબ, એ ડી એચ ઓ શ્રી ડો જોશી સાહેબ, ક્વોલિટી મેડિકલ ઓફિસર શ્રી ડો આર કે જાટ સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો એસ બી મીના, મેડિકલ ઓફિસર શ્રી ડો રોનક ગોંડલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જાગૃત ભાઈ ચૌહાણ દ્વારા આઠમા વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગ રૂપે સાવાર કુંડલા શહેરી વિસ્તારની શાળાઓ ખાતે યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો , એ એન એમ બહેનો , આશા બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી


