Gujarat

આંગડીયા પેઢી માંથી રૂપીયા અગીયાર લાખ તથા મોટર સાઇકલ ચોરી કરી છેલ્લાં ચાર વર્ષથી નાસતા કરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી એલ સી બી પેરોલ ફ્લો સ્કવોર્ડે અમરેલી

ગુનાની વિગત આ કામે આરોપીએ ફરીયાદીની શેઠ મહેન અરવિંદભાઇ આંગડીયા પેઢી અમરેલીમાં નોકરી કરતો હોય તે દરમ્યાન પેઢીના
માલીકના રૂ.૧૧,૦૫,૦૦૦/- તથા એક સ્પ્લેન્ડર મોટર સાઇકલ ચોરી કરી આરોપી આજદિન સુધી ફરાર થયેલ
મ્હે . પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા પેરોલ ફર્લો ફરાર કેદી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સ્પેશ્યલ ઝુંબેશ રાખેલ હોય જે સબબ શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા કુલ આગામી વિધાનસમા ચુંટણી ૨૦રર ની બાદર્શ આચારસંહિતા અમલમાં હોય અને ચુંટણી માંતી પૂર્ણ અને સ્વતંત્ર માહોલમાં યોજાઇ તે સબબ રાજય  નાના નામના ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પક્ડના અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે મુજબ શ્રી એ.એમ.પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓની ચોકકસ બ્રાહ્મી તથા ટેકનીકલ સોર્સીસ આધારે શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે ફગુ.ર.નં,૮૨/૨૦૧૮ IPC કલમ-૩૮૧ મુજબના શ્રમે અમરેલી જલ્લાના લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને અમદાવાદ મેમનગર સ્ટર્લીંગ હોસ્પીટલ પાસેથી તા૧/૨૦૧૨ ના રોજ હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોસ્ટ ને સોપવા તજવીજ કરેલ
પકડાયેલ આરોપી રમેશભાઇ મોહનભાઇ ચાંડેસરા (પટેલ) ઉ.વ.૪૩, ધંધો-પા.નોકરી, રહે.મુળ-સંડેર તા.જી.પાટણ હાલ-રહે.અમદાવાદ, મેમનગર, નિર્મલ
સોસાયટી જી ,અમદાવાદ
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલો

IMG-20221116-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *