Gujarat

આજ તા:03/04/2022 ને રવિવાર ના રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ

 *શ્રી કૌશિકભાઈ વેકરીયા* ની સૂચના પ્રમાણે બાબરા શહેર  ખાતે બાબરા શહેર પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા ની અધ્યક્ષ સ્થાને વોર્ડ નંબર 2 માં કિરીટભાઈ પરવાડીયા ની વાડીએ *ટિફિન મીટીંગ* નું આયોજન કરવામાં આવ્યું હતું.
      આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ સાનેપરા નગરપાલિકા પ્રમુખ લલિતભાઈ આંબલીયા કારોબારી ચેરમેન ભૂપતભાઇ બસીયા વકીલ સુરેશભાઈ તેરૈયા બાબરા તાલુકા ટિફિન મીટીંગ ના ઈન્ચાર્જ સવજીભાઈ બાંભવા બાબરા શહેર કિસાન મોરચાના પ્રમુખ સુરેશભાઈ ભાલાળા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ બાબરા શહેર કોષા અધ્યક્ષ અને લાઠી વિધાનસભાના મીડિયાના ઇન્ચાર્જ રસિકભાઈ ગોજારીયા નગરપાલિકાના સદસ્ય અંકુરભાઇ જસાણી ભરતભાઈ રંગપરા ધર્મેશભાઈ વાવડીયા મૂળદાદા તેરૈયા શંભુલાલ પાંચાણી બાબરા શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઇ રંગપરા અને પ્રતાપભાઈ ખાચર કિરીટભાઈ પરવાડીયા મહેશભાઈ પરવાડીયા સંજયભાઈ ચાવડા મનુભાઈ મોદી તેમજ બાબરા શહેરના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220403-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *