Gujarat

આજ રોજ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે હોસ્પિટલના કર્મચારીઓ ને વેક્સીનનોબૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો,

સરકારશ્રીની ગાઇડલાઈન મુજબ તા.૧૦/૦૧/૨૦૨૨ થી  ફ્રંટલાઈન વર્કર અને સિનિયર સિટીઝન ને રસીનો બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામા આવી છે.આ અનુસંધાન માં જનરલ હૉસ્પિટલ છોટાઉદેપુર માં ફરજ બજાવતા કર્મચારીઓ, જેમાં. મેડિકલ ઓફીસર, સ્ટાફ નર્સ, પટાવાળા તેમજ અન્ય કર્મચારીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220111-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *