આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર વિદ્યાર્નિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે રમતગમત યુવા અને સંસ્કૃતિ પ્રવૃતિઓ વિભાગ અને ગુજરાત સ્ટેટ એથ્લેટિકસ એસોસિએશનના સહયોગથી રાજ્યકક્ષાની અંડર ૧૧ એથ્લેટિકસ મીટ – 2022 માં નડિયાદ મુકામે યોજાયેલ દોડની સ્પર્ધામાં મૂળ અમરેલી જિલ્લાના ગામ મોટા ઉજળા વતની અને હાલ ગજેરા વિદ્યાભવન સુરત ધોરણ પાંચ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સખવાળા જય કૌશિકભાઇ પ્રથમ નંબરે વિજેતા થતા ગજેરા વિદ્યાભવન સુરતનું નામ રોશન કર્યું છે અને સાથે સાથે અમરેલી જિલ્લાનું પણ નામ રોશન કર્યું છે
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ


