Gujarat

ઉના ના કંસારી ગામે શૈક્ષણિક સેમિનાર યોજાયો 

   ગિરગઢડા
   ભરત ગંગદેવ.
ઉના તાલુકા ના કંસારી ગામે લાયબ્રેરી હોલ માં શૈક્ષણિક સેમિનાર નુ આયોજન કરેલ જેમાં શિક્ષકો દ્વારા સ્પધાત્મક પરીક્ષા અને લેખન વાંચન ને લગતું અને શિક્ષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું વધુ માં જણાવેલ થોડા મહિના પેલા એક વિચાર વ્યત કરેલ કે આપણા ગામ લાયબ્રેરી બને તો તે વેચાર ને આપણે સફળ બનાવ્યો છે તેમાં ગામ લોકો નો અને તાલુકા પંચાયત નો ખુબજ સહકાર મળ્યો અને આ લાયબ્રેરી બની છે તેનો આપણે લાભ લેવો જોઈએ અને આપણા ગામમા શિક્ષણ નુ પ્રમાણ વધે તે બાબતે વાલીઓ ને જાગૃત બની આપણા બાળકો ને ભણાવવા તમારે સહયોગ આપવો જોઈએ તેમ કહી શિક્ષણ વિશે માહિતગાર કર્યા હતા આ સેમિનાર મા કુમારીલ ભાઈ નંદવાણા. શાંતી ભાઇ ખટાણા. બીપીન ભાઇ ટાચક. કિશોર ભાઇ ટાચક. માજી સરપંચ ચંદુ ભાઇ ટાચક. ઉપ સરપંચ રામજી ભાઇ ડાગોદરા. વી સી ઇ શૈલેષ ભાઇ ટાચક. જીતુ ભાઇ ટાક. નરસી ભાઇ ડાગોદરા. ગોવિંદ ભાઇ ડાગોદરા. ભાવેશ ભાઇ ખટાણા દિલીપ ભાઇ ડાગોદરા.તથા વિદ્યાર્થી બહેનો  ભાઈઓ  સહિત મોટી સંખ્યા મા ઉપસ્થિત રહેલ

IMG-20220304-WA0229.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *